ભાવનાત્મકતાની કેળવણી

(અહીં મિત્ર છાયા ઉપાધ્યાય સાથેની વાતચીત માંથી ભેગા કરેલા મુદ્દાઓ લખવાનો પ્રયત્ન કર્યો છે . )

ભાવનાત્મકતા એટલે શું ?

  • લાગણીઓને ઓળખતા થાય
  • વિવિધ પ્રકારની લાગણીઓને ડીટેચ થઈને જોતા થાય . સ્પોન્ટેનિયસ હોય પણ ઈમ્પલ્સિવ નહીં
  • સાત્વિક ભાવોને લાંબા સમય સુધી સસ્ટેઈન કરવાનો પ્રયત્ન કરે (સાત્વિક ભાવ : જેમાં ચેતાતંત્ર શાંત હોય, જયારે ડોપામાઈન હિટ મળે ત્યારે ચેતા તંત્ર એકદમ એક્ટિવ હોય હાઈ પર હોય. પણ જયારે શાંત સંગીત, સૌમ્ય ચિત્ર કે એ પ્રકારનું કઈક માણીયે ત્યારે આનંદ આવે પણ તે વખતે તમારું ચેતાતંત્ર શાંત હોય)
  • સુંદરતા જોવી આપણા DNA માં છે બસ એને કંડિશનિંગ દ્વારા ડેમેજ ન થાય તે માટે કામ કરવું
  • જીવનના વિવિધ પાસાઓ માંથી આનંદ --> સુખ શોધતા અને માણતા શીખવું

(મિતાલી બેને નીચેના મુદ્દા શેર કાર્ય હતા)

  • Being spontaneous but not impulsive
  • Being responsive but not reacting
  • Taking responsibility for own behaviour
  • Being ready to challenge own self to cross check with self developed concepts

એસ્થેટિક્સ ભાવનાત્મકતાનો ભાગ છે. અહીં કળા - એસ્થેટિક - ભાવનાત્મકતા બધું ભેગું કરીને લખવામાં આવ્યું છે.


ભાવનાત્મકતા ઉપર કામ કેમ કરવું જોઈએ ?

  1. Beauty is all around us and we have forgotten to see it and therefore we have become non-aesthetic
  2. Being human means seeing patterns, designs around us - which is in our DNA, which children have, -- to provide a support system to the child to protect her asthetics
  3. Because it gives happiness
  4. Because AI will make us free and we should be prepared to spend spare time humanly - meaningfully - aesthetically
  5. Levels of aesthetics has connections with happiness neutral connections (!?!!)
  6. Jobs - human touch will be expensive

  • કળા આપણા જીવનનો શ્વાસ છે . આપણા DNA માં છે.
  • કળા / એસ્થેટિક્સ / ભાવનાત્મકતા આપણને ખુશ રહેતા - સુખી રહેતા શીખવાડે છે જે આપણે સ્ટ્રક્ચર અને ખાંચાઓ માં રહેતા રહેતા ભૂલી ગયા છે.
  • ડાન્સ થી બોડી બ્રઈન કનેક્શન બને છે. આપણે આપણી બોડી ઉપર કંટ્રોલ મેળવી શકીએ છીએ. ઘણા લોકો ને પગ હલાવવાની , હાથ હલાવવાની આદત હોય છે. એ બ્રાઇન અને બોડી વચ્ચે ના કોઓર્ડિનેશ / બેભાનપણું સૂચવે છે.
  • કળા હૈયું - મસ્તક - હાથ બધાને જોડે છે. એટલે એકે હોલનેસ તરફ લઇ જાય છે.
  • soio emotional learning એ સાયકોલોજી છે અને ભાવનાત્મકતાનું શિક્ષણ એ ફિલોસોફી છે.
  • સુંદરતા જોવી એટલે : કચરો એટલે ખોટી જગ્યાએ મુકેલી વસ્તુ . દરેક બોરિંગ કામ માં પણ સુંદરતા જોઈ શકાય છે. કચરો કાઢવામાં , ચાદર પાથરવામાં..
  • તમે ફ્રિ ટાઈમ માં શું કરો છો એ તમે કેટલા સુખી છે એ ડિફાઇન કરે છે.
  • લાઈફ મુશ્કેલ છે અને રહેશે , કળા તમને જીવનમાં સુરતા આપશે.
  • આજે બાળકોને શાંત બેસતા , કઈ કર્યા વગર બેસતા આવડતું નથી. કળા તમને એવી તક આપે છે. તમે ચિત્રકામ કરતા હોવ ત્યારે સમય ભૂલી જાવ છો.
  • ભવિષ્ય માં ઇન્ટ્રા પર્સનલ સંબધો અને કળા ખુબ મહત્વના બની રહેશે

ભાવનાત્મકતા કેળવવા માટે શું શું કરાવી શકાય ?

  • કવિતા માં પહેલા ઝીબરીશ શબ્દો મુકવાના અને કવિતા સમ્ભળાવવાની પછી એ જ કવિતા માં શબ્દો મૂકી ને સંભળાવવાની. બાળકોને કઈ પસંદ કરે છે તે જોવાનું
  • મુદ્રાઓ શીખવાડી શકાય
  • નાટક બાળકો સ્ક્રીપટ વગર આખો પ્રોસેસ કરે અને પરફોર્મ કરે
  • નેચર વોક માં માહિતી આપ્યા વગર પાન - ઝાડ - ઝરણાં જોવાના - બધી સેન્સિસ થી માણવાના
  • ફ્રી ડાન્સ

ગણિત વિજ્ઞાન જોડવું જોઈએ -ગણિત વિજ્ઞાન મિન્સ ઇન્ક્વાયરી. કારણ કાર્ય સંબંધ - how,

ધોરણ ૩-૪-૫ માટે હળવું અને આગ્રહ વગરનું પણ બોધાત્મકતા અપને આપમાં એસ્થેટિક છે. આપણે ત્યાં એને અવગણવાની પરંપરા છે


બોધાત્મક અનુભવ પણ એસ્થેટિક હોઈ શકે - ask any mathematician, musician, scientist

What word they use to express their feelings is - beautiful

Like - DNA structure is the most beautiful figure

So, બોધાત્મકતા એ એસ્થેટિકનું વિરોધી - વિરોધાર્થ નથી


સ્કુલમાં કેટલાક ગુજરાતી ક્લાસિક ગવડાવીએ છીએ અભિનય સાથે -- જેમાં તાલ, લય વગેરે ધ્યાનમાં રાખીને અભિનય-- ખુબ સાદો હોય અને બેઠાં બેઠાં કરવાનાં

જેમકે, આ નભ ઝૂક્યું તે કાનજી ઓચિંતુ કોઇ મને રસ્તે મળે હું ને ચંદુ કાતરિયામાં નવી તે વહુના હાથમાં રૂમાલ પંખીઓએ કલશોર કર્યો

હમણાં રાહગીરનું 'કલ રાત' ઉમેર્યું છે


For esthetics

If we trace back pre-task of any educational task, we may start with aesthetics

Like - geometry Math - puzzle Language play Science -- magic

All hands on n not verbose


ગિજુભાઈ

રમણ સોની

એડિટ કરવી પડે

મહાભારત - ભીમ, અર્જુન, કૃષ્ણની વાર્તાઓ -- હેતુ ભાષા અને વાર્તા

આકાશના નક્ષત્ર, તારાની પૂરાણ કથાઓ-- ભાષા અને વંડર આપણે ઉમેરવા પડે


Japanese flower vase arrangement- ikebana


બાળક પોતાને આખું જોઈ શકે તેવા અરીસા - સાદા અને વક્ર - ઠેકઠેકાણે રાખવા


https://www.instagram.com/reel/DMnmmiVN0S5/?igsh=cnp4dDA1NW5sZjI=

Here is math, design, abstraction, aesthetics and joy

Report abuse